વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ ખાતે આવેલ દારૂલ ઉલૂમ હક્કનિયા ખાતે આવતીકાલ શનિવારના રોજ રાત્રે ભવ્ય દસ્તારબંધીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંસ્થામાં અભ્યાસ કરતા 17 વિદ્યાર્થીઓને સનદ આપવામાં આવશે, જેમાં 10 વિદ્યાર્થીને હાફિઝ (કુરાન કંઠસ્થ કરનાર) અને 7 વિદ્યાર્થીને આલીમની સનત (ડિગ્રી) આપવામાં આવશે….
આ કાર્યક્રમમાં સંસ્થાના માર્ગદર્શક અને મુસ્લિમ ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ડો. ગુલામ મોઈનુદ્દીન સાહેબ તથા શૈખુલ ઇસ્લામ મૌલાના મુફતી મોહમ્મદ શોએબ અલી અકબરી (લુણી શરીફ) અને સૈયદ અનીસુલ હકક કાદરી ચિશ્તી કમાલી (મુબારકપુર) ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD