વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેરના ખખાણા ગામે આવેલ આરોપી સુરેશભાઈ છગનભાઈ ગોધાણીના રહેણાંક મકાનમાં દરોડો પાડી એક બોટલ મેક ડોવેલ્સ નં.૧ ડીલક્ષ વ્હીસ્કી ઝડપી પાડી, આરોપી સ્થળ પર હાજર નહીં મળી આવતાં તેની વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L