વાંકાનેર સૌપ્રથમ વખત કેએમસી મોલ ખાતે ” કેમ છો ? ” પાપડની દરેક વેરાયટીઓ ઉપલબ્ધ….

દેશની નંબર વન ગાય બેસન બ્રાન્ડ તરફથી પાપડની દુનિયામાં એક નવી ઓળખ સાથે ‘ કેમ છો ? ‘ પાપડની અવનવી વેરાયટીઓ બજારમાં લોન્ચ કરવામાં આવી છે, જેની ભવ્ય સફળતા સાથે જ હવે ‘ કેમ છો ? ‘ પાપડની દરેક વેરાયટીઓ વાંકાનેર શહેરમાં કે.એમ.સી. મોલ ખાતે ઉપલબ્ધ થઇ ચૂકી છે….

કેમ છો પાપડ શુદ્ધ ગાય બેસન, શુદ્ધ મસાલા અને પરંપરાગત રીતથી બનાવવામાં આવેલ હોય, જેનાથી દરેક પાપડમાં ગ્રાહકોને ઘરગથ્થુ સ્વાદની અનુભૂતિ મળી રહે છે. હાલ બજારમાં કેમ છો પાપડની પ્લેન પાપડ, ગ્રીન ચિલી પાપડ, સિંગલ મરી પાપડ, જીરા પાપડ, ગાર્લીક પાપડ, ડબલ મરી પાપડ ફ્લેવર ઉપલબ્ધ હોય, જેથી પાપડમાં પણ તદ્દન નવા સ્વાદનો અનુભવ કરવા આજે જ લાવો ‘ કેમ છો ‘ પાપડ….

કે.એમ.સી. મોલ
મશાયખી ચેમ્બર, નીચે સેલરમાં, ગ્રીન ચોક, વાંકાનેર



