આગ દુર્ઘટના અટકાવી પરિવારની સુરક્ષાને પ્રાધાન્ય આપી આજે જ આપના રસોડામાં લગાવો ગેસ સેફ્ટી ડિવાઇસ લગાવવા તેમજ ઘરબેઠા ગેસ ચુલા-ગીઝર રિપેરિંગ કરવા કાસીમી માર્કેટિંગનો સંપર્ક કરો….
આપણાં ઘરના સભ્યોમાં ખાસ કરીને મહિલાઓ મોટાભાગે રસોડામાં જ કામ કરતી હોય છે, જેમાં રોજબરોજ ગેસ લીકેજ અને બ્લાસ્ટના બનાવોમાં અસંખ્ય લોકો પોતાનો જીવ ગુમાવવા તથા શરીરે ગંભીર ઇજાઓથી હેરાનપરેશાન થતાં હોય છે, ત્યારે રસોડામાં આપણાં પરિવાર જનોની સુરક્ષા માટે ગેસ સેફ્ટી ડિવાઇસ પર રૂ. 900 ના આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે કાસીમી માર્કેટિંગ ધમાકેદાર ઓફર લાવ્યું છે….
આ સાથે જ વર્તમાન શિયાળામાં મોટાભાગના ઘરોમાં ગેસ ગિઝરનો ઉપયોગ થતો હોય છે, જેમાં અવારનવાર નાના-મોટા પ્રોબ્લેમથી બચી ગરમ પાણી મેળવવા અને ગેસ ગિઝર તેમજ ગેસ ચુલા ઘરબેઠા રિપેરિંગ તથા સર્વિસ કરાવવા આજે જ કાસીમી માર્કેટિંગનો સંપર્ક કરો….
ગેસ સેફ્ટી ડિવાઇસ લગાવાથી થતાં ફાયદાઓ....
• કોઈપણ પ્રકારની ગેસ લીકેજથી 100% સુરક્ષિત….
• ગેસ લીકેજના ક્ષણ ભરમાં ઓટોમેટિક ગેસ સપ્લાય બંધ કરે…
• ગેસ સિલિન્ડરમાં રહેલા ગેસનું પ્રમાણ દર્શાવે…
• ઓનલાઇન PNG ગેસ લાઇનના સેફ્ટી ડિવાઇસ પણ લગાવી શકાય…
• બે વર્ષની ગેરંટી…
તો રાહ શેની જુઓ છો, આપના પરિવારજનોની સુરક્ષા માટે આજે જ વસાવો ગેસ સેફ્ટી ડિવાઇસ….