Wednesday, January 14, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરની નામાંકિત વેપારી પેઢી મે. બીપીનચંદ્ર રામજીભાઈ એન્ડ કંપનીમાં આકર્ષક પગાર સાથે...

    વાંકાનેરની નામાંકિત વેપારી પેઢી મે. બીપીનચંદ્ર રામજીભાઈ એન્ડ કંપનીમાં આકર્ષક પગાર સાથે વિવિધ જગ્યાઓ પર સ્ટાફની ભરતી કરાશે….

    વાંકાનેર પંથકની નામાંકિત અને અગ્રગણ્ય વેપારી પેઢી એવી મે. બીપીનચંદ્ર રામજીભાઈ એન્ડ કંપની ખાતે તાત્કાલિક ધોરણે વિવિધ જગ્યાઓ પર આકર્ષક પગાર ધોરણ સાથે સ્ટાફની ભરતી કરવાની હોય, જેથી રસ ધરાવતા ઉમેદવારોએ આગામી તા. 01 ડિસેમ્બર સુધીમાં પોતાનું રિઝ્યુમ(CV) નિચે આપેલ નંબર પર વોટ્સએપ કરવાનું રહેશે…

    ● સેલ્સ એક્ઝિક્યુટિવ (ટેલીકોલર) – 2 (M)
    અભ્યાસ : ગ્રેજ્યુએટ
    (કોમ્પ્યુટર અને ઈન્ટરનેટના જાણકાર, રીટેલર સાથે વાત કરી સેલ્સ વધારી શકે તેવા)

    ● સેલ્સ એક્ઝિક્યુટિવ (ફિલ્ડ વર્ક) – 1 (M)
    (કોમ્પ્યુટર અને ઈન્ટરનેટના જાણકાર, રીટેલર સાથે વાત કરી સેલ્સ વધારી શકે તેવા)

    ● એકાઉન્ટન્ટ – 1 (M)
    (એકાઉન્ટીંગ અને ટેક્ષશનના જાણકાર અને બેંકીંગ વર્ક પણ કરી શકે તેવા)

    ● લોડીંગ એક્ઝીક્યુટીવ – 1 (M)
    અભ્યાસ : ગ્રેજ્યુએટ તથા એકથી બે વર્ષના અનુભવી
    (કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના જાણકાર, ગાડી લોડીંગ-અનલોડીંગ તેમજ ગોડાઉન સ્ટોક મેનેજમેન્ટ કરી શકે તેવા…)

    ઉપરની વિવિધ પોસ્ટ માટે રસ ધરાવતા ઉમેદવારોએ નિચેના નંબર પર‌ સંપર્ક કરવો…

     મે. બીપીનચંદ્ર રામજીભાઈ   એન્ડ કંપની 

    અમરસર રેલ્વે ફાટક સામે, મું. અમરસર, વાંકાનેર.

    Mo. 98254 27811

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!