Homeપ્રમોશન આર્ટિકલઆફ્રિકામાં જોબ કરવાની સુવર્ણ તક...: ટીકીટ, વિઝા, રહેવા, જમવાની તથા મેડીકલની સુવિધા... આફ્રિકામાં જોબ કરવાની સુવર્ણ તક…: ટીકીટ, વિઝા, રહેવા, જમવાની તથા મેડીકલની સુવિધા સાથે ફક્ત વાંકાનેરના યુવાનો માટે ઇન્ટરવ્યૂ યોજાશે….
મુળ વાંકાનેર ના વતની દોશી પરિવાર હાલ આફ્રિકામાં સેટ થઇ બિઝનેસ કરી રહ્યા હોય, ત્યારે વાંકાનેર પંથકના યુવાનો માટે આફ્રિકાના કિન્સાસા કોન્ગો ખાતે શોપ મેનેજર તરીકે કારકીર્દિ બનાવવા ઇચ્છતા યુવાનો માટે સુવર્ણ તક આપવામાં આવી છે. જેમાં ટીકીટ, વિઝા, રહેવા, જમવાની તથા મેડીકલની સુવિધા સાથે ફક્ત વાંકાનેરના યુવાનો માટે ઇન્ટરવ્યૂ નું આયોજન કરવામાં આવ્યું છે, જેથી રસ ધરાવતા ઉમેદવારોએ નિચે આપેલ નંબર પર સંપર્ક કરવો…
• કોઇપણ પ્રકારનો કન્સલટેશન ચાર્જ લેવામાં આવશે નહીં…
• ઉમેદવારને તમામ પ્રકારના કેલ્કયુલેશનની સાથે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સ્કીલ હોવી જરૂરી…
• ટીકીટ, વિઝા, રહેવા, જમવાની તથા મેડીકલની સુવિધા કંપની તરફથી મળશે…
• દરેક પ્રકારના વ્યસનથી મુક્ત ઉમેદવારની પસંદગી કરાશે…
• ફક્ત વાંકાનેર પંથકના યુવાનોની ભરતી કરાશે…

ઇન્ટરવ્યુ સ્થળ : શ્રીનાથજી ટાયર, સિટી સ્ટેશન રોડ, વાંકાનેર
ઇન્ટરવ્યુ સમય : સવારે:10 થી 12 અને સાંજે 5 થી 7 દરમિયાન…
કીર્તિભાઈ દોશી (ડિયર)
અરવિંદભાઈ દોશી (ભગત)
દિપકભાઇ દોશી
Mo. 94282 65514
error: Content is protected !!