વાંકાનેર શહેરની નામાંકિત જ્ઞાનગંગા સ્કૂલમાં દિવાળી વેકેશન બાદથી શરૂ થતા શૈક્ષણિક કાર્ય માટે વિવિધ જગ્યા ઉપર ઉચ્ચતમ પગાર ધોરણ સાથે સ્ટાફની ભરતી કરવાની હોય, જેથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી દસ દિવસમાં રૂબરૂ સ્કૂલ ઓફિસમાં જમા કરાવવાની રહેશે….
Job Update : વાંકાનેરની નામાંકિત જ્ઞાનગંગા સ્કૂલમાં ઉચ્ચતમ પગાર ધોરણ સાથે સ્ટાફની ભરતી કરાશે….
મો. 94290 43843
RELATED ARTICLES