બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમના જીનપરા જકાતનાકા ખાતે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નંબર પ્લેટ વગરના બાઇક સાથે પસાર થતા એક ઇસમને રોકી પૂછપરછ કરી બાઇક વિશે પોકેટકોપ એપમાં સર્ચ કરતાં આ બાઈક મોરબીના નવલખી ઓવરબ્રીજ નીચેથી ચોરી થયેલ હોવાનો ખુલાસો થતા પોલીસે બાઈક ચાલક આરોપી અલ્પેશભાઈ રમેશભાઈ બોહુકિયા (ઉંમર 21, રહે. વીસીપરા, મોરબી) ની રૂ. ૧૫,૦૦૦ ની કિંમતના ચોરાઉ બાઈક સાથે અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm