Sunday, December 28, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલજનતા એન્ટરપ્રાઇઝ : વાંસ, નીલગીરી, બાવળ, પંચરાવના લાકડામાંથી પાવડા, ત્રિકમ સહિતના હથિયારોના...

    જનતા એન્ટરપ્રાઇઝ : વાંસ, નીલગીરી, બાવળ, પંચરાવના લાકડામાંથી પાવડા, ત્રિકમ સહિતના હથિયારોના હાથા બનાવનાર‌….

    હોલસેલ તથા રીટેઇલમાં લાકડાના હાથાના વેપારી : હાર્ડવેર તથા ખેત સાધનોના વેપારી મિત્રો માટે ખાસ ઓફર….

    વાંકાનેર ખાતે હાર્ડવેરના વ્યવસાય સાથે સંકળાયેલ વિશ્વસનીય પેઢી જનતા એન્ટરપ્રાઇઝ દ્વારા હાર્ડવેર તથા ખેત સાધનોના વેપારીઓ માટે ખાસ વાંસ, નીલગીરી, બાવળ તથા પંચરાવ જેવા ઉત્તમ ગુણવત્તાના લાકડામાંથી પરંપરાગત અને આધુનિક પદ્ધતિથી પાવડા માટેના હાથા, ત્રિકમ (ખોદકામ સાધન) માટેના હાથા, ઘણ માટેના મજબૂત હાથા હોલસેલ તથા રીટેઇલમાં તૈયાર કરી આપવામાં આવે છે…


    જેથી હાર્ડવેર સાધનો અને ખેત સાધનોમાં મજબૂત પકડ, લાંબો આયુષ્ય, કામમાં સરળતા સાથે એકદમ વ્યાજબી ભાવેથી હોલસેલ તથા રીટેઇલમાં હાથા મેળવવા આજે જ અમારો સંપર્ક કરો….

     જનતા એન્ટરપ્રાઇઝ 

    રહીમભાઈ
    Mo. 99250 21305

    હારૂનભાઈ
    Mo. 99134 38715

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!