જાદુની દુનિયામાં ગુંજતું નામ એટલે જાદુગર મંગલ…: વાંકાનેર પંથકના નાગરિકોને જાદુ અને કોમેડીનું ભરપૂર મનોરંજન કરાવશે જાદુગર મંગલ….

સમગ્ર ગુજરાત સહિત ભારત તેમજ વિદેશમાં પણ પોતાની જાદૂ કલાથી લોકોને અચંબિત કરી મનોરંજન પુરૂ પાડનાર જાદૂગર મંગલ હવે આપણાં વાંકાનેર શહેરમાં આવી ગયા છે, જેમાં દિવાળીના પવિત્ર દિવસથી પ્રથમ શોનો શુભારંભ કરવાની સાથે જ ઓપનિંગ શો જ હાઉસ ફુલ થયો હતો….

વાંકાનેરના લોકો માટે ખુશખબર, પ્રખ્યાત જાદુગર મંગલ વાંકાનેર પંથકના નાગરિકો માટે લાવ્યો છે, મનોરંજન, આશ્ચર્ય અને ચમત્કારનો મહાસાગર, જેમાં જાદુગર મંગલ દર્શકો સમક્ષ રજુ કરશે અવિશ્વસનીય જાદુઈ કરામતો, હાસ્ય અને રોમાંચથી ભરપૂર લાઈવ શો, તો આપના પરિવાર સાથે મનોરંજન રોમાંચ માણવા અવશ્ય પધારો….

દરરોજ રાત્રે 9 વાગ્યે એક શો…
રવિવારે રાત્રે બે શો : સાંજે 6 અને રાત્રે 9 વાગ્યે….
જાદુગર મંગલ
અમરસિંહજી ગ્રાઉન્ડ, વાંકાનેર
વધુ માહિતી માટે…


