સ્વાદનું નવું સરનામું એટલે ઇસ્તાન્બુલ પિઝા : આપના પરિવાર સાથે પિઝા, બર્ગર, ફ્રેન્કી, દાબેલી, સેન્ડવીચનો સ્વાદ માણવા એકવાર અવશ્ય પધારો….
અમદાવાદની નામાંકિત ઇસ્તાન્બુલ પિઝાની ફ્રેન્ચાઇઝી હવે આપણાં વાંકાનેર શહેર ખાતે શરૂ થવા જઈ રહી છે, જ્યાંથી વાંકાનેરની સ્વાદપ્રિય જનતાને વેજ તથા નોન વેજ બંનેમાં પીઝા, ફ્રેન્કી, દાબેલી, બર્ગર, ટાકોસ, સેન્ડવીચ, ફ્રેન્ચ ફ્રાઇસ, સ્નેકર તેમજ ઇંડાની દરેક આઇટમો એકદમ નવા જ સ્વાદમાં ફેમિલી સાથે માણવા મળી શકશે, જેનો આવતીકાલ શનિવારે સાંજે ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે….
• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •
તારીખ : 28/12/2024, શનિવાર
સમય : સાંજે 4:30 વાગ્યાથી આપના આગમન સુધી…
આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં પધારવા વાંકાનેર વિસ્તારની સ્વાદપ્રિય જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે….