વાંકાનેરના એકમાત્ર ફાયર સેફ્ટી અને દરેક શોપમાં એટેચ વોશરૂમની સુવિધા ધરાવતા કોમ્પલેક્ષમાં રોકાણ માટે આજેજ સંપર્ક કરો….
ઓફીસ, શોરૂમ, હોસ્પિટલ, દુકાન તથા ગોડાઉન લાયક શ્રેષ્ઠ લોકેશન…
વાંકાનેર શહેરથી તદ્દન નજીક નેશનલ હાઈવે પર કેરાળાના બોર્ડ સામે અત્યાધુનિક સુવિધાઓ સાથે નિર્માણ પામેલ આઇકોન પ્લાઝામાં જુજ માત્ર બાકી દુકાનો માટે બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેથી આપના ધંધા-રોજગારના વિકાસ તેમજ રોકાણના શ્રેષ્ઠ રિટર્ન મેળવવા માટે આજે જ નિચે આપેલ નંબર પર સંપર્ક કરવો….
રોકાણ ફક્ત આઇકોન પ્લાઝામાં જ કેમ ?
• હોસ્પિટલ ઝોન અને શ્રેષ્ઠ કોમર્શિયલ/ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં રોકાણનું શ્રેષ્ઠ રિટર્ન…
• ફાયર સેફ્ટી મંજૂરી સાથે સંપુર્ણ બાંધકામ….
• દરેક શોપમાં એટેચ વોશરૂમની સુવિધા…
• વિશાળ સાર્વજનિક ટોઇલેટ બ્લોક
• વિશાળ પાર્કિંગ એરિયા…
• કોમર્શિયલ ઓટોડોર લિફ્ટ
• 6 ફુટનો વિશાળ રવેશ
• આર.સી.સી. કોરમ-બીમ સ્ટ્રકચર
• ટાઇટલ ક્લિયર
• આકર્ષક ગ્લાસ તથા એસીપી એલિવેશન
• પેસેજ ગ્લાસ રેલિંગ
• કોમન પેસેજ લાઇટીંગ
• ૧૦૦% કોમર્શિયલ કોમ્પલેક્ષ
• ૧૦૦% લોન સુવિધા ઉપલબ્ધ…
• આર.સી.સી. રોડ…
તો રાહ શેની જુઓ છો, વધુ માહિતી માટે આજે જ અમારો સંપર્ક કરો….