Friday, September 20, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલખેડૂત મિત્રો માટે ખાસ હિના એજન્સી લાવ્યું છે ધમાકેદાર ઓફર : આપના...

    ખેડૂત મિત્રો માટે ખાસ હિના એજન્સી લાવ્યું છે ધમાકેદાર ઓફર : આપના જુના બેટરી વાળા પંપ સામે નવો પંપ મેળવો ફક્ત રૂ. 1850 માં…

    લિમિટેડ સ્ટોક ઓફર : જુના પંપ સામે નવો પંપ મેળવો ફક્ત રૂ. 1850 માં સાથે ૧૨ × ૧૪ ની પાવરફુલ બેટરી અને તે પણ‌ ત્રણ મહિનાની ગેરંટી સાથે….

    વાંકાનેર શહેર ખાતે કાર્યરત હાર્ડવેરના વિશાળ શો-રૂમ એવા હિના એજન્સી દ્વારા વાંકાનેર વિસ્તારના ખેડૂતો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં કોઈપણ ખેડૂત ભાઈઓને જુના ચાલું કે બંધ પંપની સામે શ્રેષ્ઠ ગુણવત્તા સાથેનો નવો પંપ ફક્ત રૂ. 1850 માં આપવામાં આવી રહ્યો છે….

    ખેડૂતો માટે સ્પેશ્યલ ઓફરો.‌..

    • જુના ચાલું કે બંધ બેટરી વાળા પંપ સામે નવો પંપ મેળવો ફક્ત રૂ. 1850 માં….
    • ૧૨×૧૨ ની જુની બેટરી સામે ૧૨×૧૪ ની નવી બેટરી ફક્ત રૂ. 850 માં… (ચાર મહિનાની ગેરંટી સાથે)
    • હાઇ પ્રેસર મોટર પંપ….
    • મરઘા ફાર્મને લગતી દરેક આઇટમો હાજર સ્ટોકમાં અને એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે….
    • તમામ પ્રકારના પંપ રીપેરીંગ કરી આપશું…

    • PMT કંપનીના 4-સ્ટોક જીગરીયા હાજરમાં મળી રહેશે…

     હિના એજન્સી 

    મિલેનિયમ નગર, રાજકોટ રોડ, વાંકાનેર

    મો. 95379 79790
    મો. 94264 49612

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!