લિમિટેડ સ્ટોક ઓફર : જુના પંપ સામે નવો પંપ મેળવો ફક્ત રૂ. 1550 માં સાથે ૧૨ × ૧૨ ની પાવરફુલ બેટરી અને તે પણ ત્રણ મહિનાની ગેરંટી સાથે….
વાંકાનેર શહેર ખાતે કાર્યરત હાર્ડવેરના વિશાળ શો-રૂમ એવા હિના એજન્સી વાંકાનેર વિસ્તારના ખેડૂત મિત્રો માટે ધમાકેદાર ઓફર લાવ્યું છે, જેમાં કોઈપણ ખેડૂત ભાઈઓને જુના ચાલું કે બંધ બેટરી વાળા પંપની સામે શ્રેષ્ઠ ગુણવત્તા સાથેનો નવો પંપ ફક્ત રૂ. 1550 માં આપવામાં આવી રહ્યો છે….
હિના એજન્સી ખાતે ખેડૂતો માટે સ્પેશ્યલ ઓફરો.…
• જુના ચાલું કે બંધ બેટરી વાળા પંપ સામે નવો પંપ મેળવો ફક્ત રૂ. 1550 માં…. (૧૨×૧૨ બેટરી | ત્રણ મહિનાની ગેરંટી)
• જુના ચાલું કે બંધ બેટરી વાળા પંપ સામે નવો પંપ મેળવો ફક્ત રૂ. 1850 માં…. (૧૨×૧૪ બેટરી | ત્રણ મહિનાની ગેરંટી)
• ૧૨×૧૨ ની જુની બેટરી સામે ૧૨×૧૪ ની નવી બેટરી ફક્ત રૂ. 850 માં…. (ચાર મહિનાની ગેરંટી સાથે)
• હાઇ પ્રેસર મોટર પંપ….
• મરઘા ફાર્મને લગતી દરેક આઇટમો હાજર સ્ટોકમાં અને એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે….
• તમામ પ્રકારના પંપ રીપેરીંગ કરી આપશું….
• PMT કંપનીના 4-સ્ટોક જીગરીયા હાજરમાં મળી રહેશે….
ધમાકેદાર ઓફરોનો લાભ લેવા આજે જ પધારો….