વાંકાનેરની ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આવતીકાલ શુક્રવારે રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના નિષ્ણાંત ન્યુરોસર્જન દ્વારા રાહત દરે ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં મગજ અને કરોડરજ્જુના નિષ્ણાત ડો. પાર્થ લાલચેતા (M.S, Mch, Neurosurgery) દ્વારા મગજને લગતા દરેક રોગોનું સચોટ નિદાન તથા સારવાર કરવામાં આવશે….
ઓપીડી વિગતો…
તારીખ : 11/10/2025, શનિવાર
સમય : બપોરે 2 થી 3 સુધી…
રજીસ્ટ્રેશન માટે….
Mo. 81605 16145
Mo. 95129 03884
ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ
ગુલશન પાર્ક મેઇન રોડ, નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર