વાંકાનેરના વિદ્વાન વક્તા શ્રી મીનાબેન કાપડી સાથે આગામી મે મહિનામાં હરિદ્વાર ખાતે ભવ્ય શ્રીમદ્ ભાગવત કથા પારાયણનું આયોજન તા. ૧૮/૦૫ થી ૨૪/૦૫ દરમિયાન શ્રી વાસુદેવ આશ્રમ, સપ્ત સરોવર માર્ગ, હરિદ્વાર (ઉત્તરાખંડ) ખાતે કરવામાં આવ્યું હોય, જેથી આ સુંદર તીર્થયાત્રા તથા કથા શ્રવણનો લ્હાવો લેવા માટે તમામ શ્રદ્ધાળુઓને અપિલ કરવામાં આવી છે….

હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું સુંદર આયોજન…
યાત્રા પ્રારંભ : તા. ૧૬/૦૫/૨૦૨૬
યાત્રા પરત : તા. ૨૫/૦૫/૨૦૨૬
કથા શ્રવણ : સવારે ૮:૩૦ થી ૧૨:૩૦
કથા સ્થળ : શ્રી વાસુદેવ આશ્રમ, સપ્ત સરોવર માર્ગ, હરિદ્વાર.

આ સુંદર આયોજનના ટીકીટ દરમાં સર્વશ્રેષ્ઠ સુવિધાઓ સાથે યાત્રિકો માટે રહેવા, જમવા (ચા-નાસ્તો, ગુજરાતી મિષ્ટાન ભોજન) તથા ટ્રેન ટિકિટ ખર્ચનો સમાવેશ થશે….

હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લ્હાવો લેવા આજે જ બુકિંગ કરાવો….


