Friday, September 20, 2024
More
    Homeજન્મદિવસHappy Birthday : વાંકાનેરના ચંદ્રપુર ખાતે આવેલ સંજર પરફ્યુમના ઓનર સોયબ મૌલાના...

    Happy Birthday : વાંકાનેરના ચંદ્રપુર ખાતે આવેલ સંજર પરફ્યુમના ઓનર સોયબ મૌલાના (ખોરજીયા)નો આજે જન્મદિવસ….

    વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામ પાસે આવેલ દેશ-વિદેશના તમામ પ્રકારના પરફ્યુમના એકમાત્ર આત્યાધુનિક શોરૂમ એવા સંજર પરફ્યુમના ઓનર સોયબ મૌલાના (ખોરજીયા)નો આજે જન્મદિવસ છે, જેઓ આજે પોતાના જીવનના 34 વર્ષ પુરા કરી 35 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે….

    અત્રે ઉલ્લેખનીય છે કે સોયબ મૌલાના આ પુર્વે ચંદ્રપુર ગામ ખાતે મસ્જીદમાં ઇમામ તરીકે સેવા આપી ચૂક્યા છે. આ સાથે જ તેઓ વાંકાનેર વિસ્તારમાં વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ તથા સમયાંતરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સફળ આયોજન કરી સમાજ સેવાના કાર્યોમાં પરોવાયેલ રહેતા હોય, જેથી તેમનાં બહોળા મિત્રમંડળ તથા ચાહક વર્ગ દ્વારા આજે તેમના જન્મદિવસ નિમિત્તે મોબાઇલ નં. 99656 78692 પર શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે….

    સંજર પરફ્યુમ : ઇમ્પોટેડ અત્તર સહિત તમામ પ્રકારની ખુશ્બૂ માટે આજે જ પધારો….

    વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે આવેલ ઇમ્પોટેડ અત્તર સહિત તમામ પ્રકારની ખુશ્બૂ માટેના શોરૂમ એવા સંજર પરફ્યુમ ખાતેથી ખુશ્બૂના શોખીન ગ્રાહકો માટે ખાસ વિદેશીથી મંગાવવામાં આવેલ ઇમ્પોટેડ અત્તર, લોંગ લાસ્ટીક અત્તર, ગુલાબ જળ, નોન આલ્કોહોલીક સ્પ્રે, રૂમ સ્પ્રે, બોડી સ્પ્રે, લોબાન, સુખડ, ધૂપ, અગરબત્તી સહિતની ખુશ્બૂનો ખજાનો એકદમ વ્યાજબી દરેથી મળી રહશે….

     સંજર પરફ્યુમ 

    અલી કોમ્પલેક્ષ, ચંદ્રપુર સર્વિસ રોડ, સીએનજી પંપની સામે, નેશનલ હાઇવે, ચંદ્રપુર-વાંકાનેર.

    મો. 99656 78692
    મો. 85119 73181

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!