Monday, June 16, 2025
More
    Homeજન્મદિવસHappy Birthday : આશાન ગ્રુપના મોભી અમનજીભાઇ માથકીયા અને પુત્ર આરીફભાઈ માથકીયાનો...

    Happy Birthday : આશાન ગ્રુપના મોભી અમનજીભાઇ માથકીયા અને પુત્ર આરીફભાઈ માથકીયાનો આજે જન્મદિવસ….

    વાંકાનેર તાલુકાના ગારીડા ગામના વતની, સામાજિક અને રાજકીય અગ્રણી ડો. રૂકમુદ્દીન માથકીયાના પિતા, ગારીડા જુથ સેવા સહકારી મંડળી તથા ગારીડા ગ્રામ પંચાયતનાં પુર્વ સરપંચ અમનજીભાઇ માથકીયાનો આજે જન્મદિવસ છે, આ સાથે જ તેમના પુત્ર અને આશાન ફાર્માના ઓનર તથા ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ કંપનીમાં મેનેજર એવા આરીફભાઈ માથકીયાનો પણ આજે જન્મદિવસ છે, જે બંને પિતા-પુત્રને ચોમેરથી રૂબરૂ, સોશીયલ મીડીયા તેમજ મોબાઇલ પર જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે….

    ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી બંને પિતા-પુત્રને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ….

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!