34 વર્ષના અનુભવનો નિચોડ એટલે ગુજરાત કાર વોશ & ડીટેઇલિંગ સ્ટુડિયો : કાર ફોમ વોશ ફક્ત રૂ. 299 થી શરૂ….
વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર ચંદ્રપુર પાસે વર્ષ 1991થી કાર્યરત એવા ગુજરાત સર્વિસ સ્ટેશન હવેથી તદ્દન નવા અવતારમાં વિશાળ અને આધુનિક કાર વોશ & ડીટેઇલિંગ સ્ટુડિયોના સ્વરૂપમાં શરૂ થયું છે, જ્યાંથી છેલ્લા 34 વર્ષના અનુભવ અને વિશ્વાસના નિચોડ સાથે ગ્રાહકોને કાર વોશ, ફોમ વોશ, પ્રિમિયમ ઇન્ટીરીયર ક્લિનિંગ, સિરામિક તથા ગ્રાફેન કોટીંગ સહિતની સર્વિસ એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે…..
ગુજરાત કાર વોશ & ડીટેઇલિંગ સ્ટુડિયો ખાતે ઉપલબ્ધ સુવિધાઓ….
• રેગ્યુલર વોશ : આપના વાહનની રેગ્યુલર સફાઈ માટે…
• ફોમ વોશ : વાહનમાં ડસ્ટ & ટોટલ ક્લિનિંગ સાથે ચમક માટે…
• પ્રિમિયમ ઇન્ટીરીયર ક્લિનિંગ : વાહનની અંદર તથા બહારથી સંપુર્ણ સફાઇ માટે…
• સિરામિક & ગ્રાફેન કોટીંગ : વાહનના કલરની સુરક્ષા, કાટ તથા સડાને દુર રાખવા તથા સ્ક્રેચ રિમુવ કરી લાંબા સમય ચમક માટે….
• ગ્લાસ બફીંગ & હેડલાઇટ બફીંગ : કાચ તથા હેડ લાઇટની સફાઈ તેમજ નવા જેવી ચમક માટે….
આપના વાહનની સંપૂર્ણ સફાઈ તથા સિરામિક કોટીંગ એકદમ વ્યાજબી દરે કરાવવાં માટે આજે જ પધારો…