Wednesday, December 31, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલGrand Opening : મહિન્દ્રા કંપનીના ખેત સાધનોના ઓથોરાઇઝ ડિલર વિકાસ એગ્રી પોઇન્ટનો...

    Grand Opening : મહિન્દ્રા કંપનીના ખેત સાધનોના ઓથોરાઇઝ ડિલર વિકાસ એગ્રી પોઇન્ટનો આવતીકાલે ભવ્ય શુભારંભ….

    વર્ષોનો વિશ્વાસ બન્યો વધુ મજબૂત : વિકાસ ઇરીગેશનની નવી શાખા વિકાસ એગ્રી પોઇન્ટનો શુભારંભ થશે…

    વાંકાનેર શહેર ખાતે દેશની નામાંકિત મહિન્દ્રા કંપનીના ખેત સાધનોના ઓથોરાઇઝ ડિલર એવા વિકાસ એગ્રી પોઇન્ટનો નવા સોપાનનો આવતીકાલે તા. 13 ડિસેમ્બર, શનિવારના રોજ શુભારંભ થવા જઇ રહ્યો હોય, ત્યારે આ ઉદ્ઘાટન પ્રસંગે વિકાસ ગ્રુપનો ઉત્સાહ વધારવા તમામ સ્નેહીજનોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે….

    વિકાસ એગ્રી પોઇન્ટ શુભારંભ ઓફરો…

    ~ ઉદ્ઘાટન નિમિત્તે મહિન્દ્રા ખેત સાધનો, ડ્રીપ ઇરીગેશન તથા સોલાર રૂફટોપની ખરીદી પર પર મેળવો સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ…
    ~ સોલાર રૂફટોપના રજીસ્ટ્રેશન પર એક વર્ષનો સંપૂર્ણ સોલાર વિમો બિલકુલ ફ્રી…
    ~ સોલાર રૂફટોપના રજીસ્ટ્રેશન પર લક્કી ડ્રોમાં આકર્ષક ઇનામો જીતવાની તક…
    ~ ટપક સિંચાઇના બુકિંગ પર 1% ડિસ્કાઉન્ટ…
    ~ ખેતીના દરેક સાધનોમાં મળશે ફાયનાન્સ સુવિધા….
    ~ ખેતીના દરેક સાધનોમાં મળશે વર્ષોના વિશ્વાસ સાથે મહિન્દ્રાની ક્વોલિટીનો સાથ…

    • ભવ્ય શુભારંભ •

    તારીખ: 13/12/2025, શનિવાર
    સમય : સવારે 10 થી આપનાં આગમન સુધી…

    વિકાસ એગ્રી પોઇન્ટ ખાતેથી ખેડૂતોને દેશની નંબર વન મહિન્દ્રા કંપનીના રોટાવેટર, દાતી, લેઝર લેવલર, પલ્ટી હળ, થ્રેસર, ઓટોમેટિક ઓરણી, લોડર સહિતના ખેત ઓજારો એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે…..

     વિકાસ એગ્રી પોઇન્ટ 

    સ્ટાર પ્લાઝા, ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, નેશનલ હાઇવે, વાંકાનેર.

    Mo. 90998 41460
    Mo. 99257 00858

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!