સોનાચાંદીના દાગીનામાં મહિલાઓ માટે તદ્દન નવા કલેક્શન તથા સૌથી ઓછા મેકીંગ ચાર્જ સાથે જ્વેલરીની ખરીદી માટે આજે જ પધારો…..
વાંકાનેર વિસ્તારમાં મહિલાઓને તદ્દન નવી ડિઝાઈનો તથા સૌથી ઓછા મેકીંગ ચાર્જ સાથે સોનાચાંદીના દાગીનાના અદભુત કલેક્શન સાથે નવા શોરૂમ એવા કિશાન જ્વેલર્સનો આવતીકાલે વાંકાનેર શહેર ખાતે ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત રહેવા તમામ સ્નેહીજનોને કિશાન જ્વેલર્સ તરફથી ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….
• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •
તારીખ : 20/10/2024, રવિવાર
સમય : સવારે 9 વાગ્યાથી આપના આગમન સુધી…
વાંકાનેર વિસ્તારમાં સૌપ્રથમ વખત કિશાન જ્વેલર્સ દ્વારા મહિલાઓ માટે ખાસ અવનવી મોડર્ન ડિઝાઇનો સાથે સોનાચાંદીના દાગીનાઓમાં અદભુત કલેક્શન શરૂ કરવામાં આવેલ હોય, જેથી સોનાચાંદીના દાગીનાની ખરીદી માટે એકવાર અવશ્ય અમારા શોરૂમની મુલાકાત લેવી….
સોનાચાંદીના દાગીનાની ખરીદી માટે આજે જ પધારો…
• કિશાન જ્વેલર્સ •
જુની દાણાપીઠ પાછળ, પ્રતાપ રોડ, વાંકાનેર