સોના-ચાંદીના દાગીનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે હાઇગ્રેડ જ્વેલર્સ, નવા શોરૂમની આજે જ મુલાકાત લો….

વાંકાનેર વિસ્તારમાં ખાસ મહિલાઓની ઘરેણાં પ્રત્યેની લાગણીને ધ્યાનમાં રાખીની તદ્દન નવી મોર્ડન ડિઝાઈનો તથા સૌથી ઓછા મેકીંગ ચાર્જ સાથે સોના-ચાંદીના દાગીનાના અદભુત કલેક્શન ધરાવતા નવા શોરૂમ એવા ” હાઇગ્રેડ જ્વેલર્સ ” ના નવા શોરૂમનો આવતીકાલ બુધવારે વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત રહેવા તમામ સ્નેહીજનોને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….

• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •
તારીખ : 18/02/2026, બુધવાર
સમય : સવારે 10 થી આપના આગમન સુધી…

હાઇગ્રેડ જ્વેલર્સની વિશેષતા…
✨ તદ્દન નવી, મોર્ડન અને ટ્રેન્ડી ડિઝાઇનો…
✨ સોના-ચાંદીના ઘરેણાંનું અદભુત અને વિશાળ કલેક્શન
✨ સૌથી ઓછા મેકીંગ ચાર્જ
✨ શુદ્ધતા, વિશ્વાસ અને ગુણવત્તાની ખાતરી….



