એચ. ડી. લેમિનેન તથા રાજ ફાર્મસીના નવા શોપના ઉદ્ઘાટન પ્રસંગે ગ્રાહકોને મળશે આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ….
વાંકાનેર શહેર નજીક સ્ટાર પ્લાઝા ખાતે મોડર્ન ફર્નિચરની દરેક આઈટમો તેમજ લક્ઝરીયસ ફર્નિચર આઇટમોની વિશાળ રેન્જના ભવ્ય શોરૂમ એવા એચ. ડી. લેમિનેટ તેમજ દરેક પ્રકારના દવાઓના હોલસેલ તેમજ રીટેઇલ વેપારી એવા રાજ ફાર્મસીના નવા શોપનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાવા જઇ રહ્યો છે, ત્યારે આ ઉદ્ઘાટન સમારોહ નિમિત્તે પધારવા તમામ સ્નેહીજનોને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે…..
• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •
તારીખ : 01/12/2024, રવિવાર
સમય : સવારે 9:30 કલાકથી આપના આગમન સુધી….
એચ. ડી. લેમિનેટ : અત્યાધુનિક ફર્નિચર આઇટમોની વિશાળ રેન્જ સાથેનો એકમાત્ર શોરૂમ….
આવતીકાલથી શુભારંભ થવા જઈ રહેલ એચ. ડી. લેમિનેટ ખાતેથી ગ્રાહકોને દરેક પ્રકારના પ્લાયવુડ, સનમાઇકા, કોરિયન, એક્રેલિક લેમિટેટ, મોડર્ન લુવર્સ, પીયુ સ્ટોન, મોલ્ડિંગ પેનલ, ફ્લશ ડોરના ડિઝાઇનર લોક, ફર્નિચર ડેકોરેટીવ હેન્ડલ સહિત મોડર્ન ફર્નિચરની દરેક આઈટમો તેમજ આપના ઘર, ઓફિસ તેમજ બંગલા માટે ફર્નિચર સુશોભનની લક્ઝરીયસ આઇટમો આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મળી રહેશે….
એચ. ડી. લેમિનેટ
સ્ટાર પ્લાઝા, ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, નેશનલ હાઇવે, વાંકાનેર
રેનીશ કડીવાર : મો. 97258 65500
મિઝાન શેરસીયા : મો. 90236 34503
રાજ ફાર્મસી : દરેક પ્રકારની દવાઓ ખરીદો એકદમ રાહતદરેથી….
રાજ ફાર્મસી ખાતેથી વાંકાનેર વિસ્તારના ગ્રાહકોને હોલસેલ તેમજ રીટેઇલમાં દરેક પ્રકારના રોગોની દવાઓ એકદમ રાહતદરે આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મળી રહેશે, જેથી આપના રોજબરોજના જીવનમાં ઉપયોગ દવાઓ મેળવવા આજે જ અમારો સંપર્ક કરો….
રાજ ફાર્મસી
સ્ટાર પ્લાઝા, ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, નેશનલ હાઇવે, વાંકાનેર
તોસીફ કડીવાર : મો. 81288 96053
• નિમંત્રક •
અયુબભાઈ કડીવાર (દલાલ)
(પીપળીયા રાજ વાળા)