વાંકાનેર વિસ્તારના નાગરિકો વધુ સારી આરોગ્ય સેવાઓ પુરી પાડવાની નેમ સાથે નવી હોસ્પિટલનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે….
વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના વતની અને વર્ષોથી વાંકાનેર શહેર ખાતે મેડિકલ પ્રેક્ટિસ કરી હજારો દર્દીઓની સફળ સારવાર કરનાર અનુભવી ડો. આઇ. એચ. દેકાવાડીયા દ્વારા તાજેતરમાં જ નવી અત્યાધુનિક સુવિધાસભર હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હોય, જે નવી હોસ્પિટલ ખાતેથી નાગરિકોને સર્વશ્રેષ્ઠ આરોગ્ય સુવિધા મળી રહેશે, જેનો આવતીકાલ રવિવારે ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો હોય, જેથી આ પ્રસંગે પધારવા તમામ સ્નેહીજનોને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….
• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •