Monday, June 2, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલGrand Opening : વાંકાનેર ખાતે બ્રાન્ડેડ જેન્ટ્સ વેરના ભવ્ય શોરૂમ એવા Denim...

    Grand Opening : વાંકાનેર ખાતે બ્રાન્ડેડ જેન્ટ્સ વેરના ભવ્ય શોરૂમ એવા Denim Den Wear નો આવતીકાલે ભવ્ય શુભારંભ, 10% ડિસ્કાઉન્ટ ઓફર….

    વાંકાનેર ખાતે આવતીકાલ શુક્રવારે શહેરની મધ્યમાં ભમરીયા કુવા ચોક પાસે બ્રાન્ડેડ શર્ટ, ટી-શર્ટ, પેન્ટ સહિતની જેન્ટ્સ વેર આઇટમોના વિશાળ શોરૂમ એવા Denim Den Wear નો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં પધારવા તમામ સ્નેહીજનોને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે જ નવા શોરૂમના ઉદ્ઘાટન નિમિત્તે ખરીદી કરનાર તમામ ગ્રાહકોને ખાસ 10% ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ આપવામાં આવશે….

    • ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •

    તારીખ : 30/05/2025, શુક્રવાર
    સમય : સવારે 09 વાગ્યાથી આપનાં આગમન સુધી…

     Denim Den Wear 

    લાઇમર પોઇન્ટ, પહેલા માળે, ભમરીયા કુવા ચોક, વાંકાનેર.

    Mo. 96875 02942

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!