દરેક પ્રકારના રોગોની સચોટ સારવાર એટલે આસાન હોસ્પિટલ….

વાંકાનેર વિસ્તારની આરોગ્ય સુવિધામાં વધારા સાથે દર્દીઓને દરેક પ્રકારના રોગોની સચોટ સારવાર સમયસર મળી રહે તેવા ઉદ્દેશી સાથે આવતીકાલે વાંકાનેર શહેર ખાતે આસાન હોસ્પિટલનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં પધારવા તમામ નાગરિકોને ડો. સમીર માથકીયા, ડો. માહીરા તથા આશાન ગ્રુપ-ગારીડા તરફથી ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….

• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •
તારીખ : 13/07/2025, રવિવાર
સમય : સવારે 10 વાગ્યાથી આપનાં આગમન સુધી…
આસાન હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ…



