વાંકાનેર-લજાઇ રોડ પર વડસર નજીક આવતીકાલે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લી. ના નવા પેટ્રોલ પંપ એવા આલ્ફા ભારત એનર્જી સ્ટેશનનો શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ ખુશીના પ્રસંગે તમામ સ્નેહીજનોને પધારવા આલ્ફા ભારત એનર્જી સ્ટેશન તરફથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે….

આ સાથે જ આ તકે મુખ્ય મહેમાન તરીકે વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, જવાહર ચાવડા (પૂર્વ કેબિનેટ મંત્રી), હાજી હનીફ ઈસાભાઈ જુણેજા (ઝાઇસા રિયાલીટી-રાજકોટ), અરપીત બંસલ (ટેરેટરી મેનેજર BPCL-રાજકોટ) તથા સમીર સારડા (Dy, S.P.) ખાસ હાજરી આપશે….

• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •
તારીખ : 16/02/2026, સોમવાર
સમય : સવારે 10 થી આપના આગમન સુધી…
આલ્ફા ભારત એનર્જી સ્ટેશન
વાંકાનેર-લજાઇ સ્ટેટ હાઈવે, વડસર, મુ. તિથવા, તા. વાંકાનેર.
Mo. 98245 58412
Mo. 95373 10429

• નિમંત્રક •


