ઓર્ડર મુજબ સિમેન્ટના થાંભલા તેમજ ખેતર માટે ફેન્સીંગ તારના ઉત્પાદક એવા એકતા વાયર નેટીંગનો ભવ્ય શુભારંભ….
વાંકાનેર તાલુકાના કલાવડી ગામના બોર્ડ પાસે સિમેન્ટના થાંભલા તેમજ ખેતર માટે ફેન્સીંગ તારના ઉત્પાદક એવા એકતા વાયર નેટીંગ ઇન્ડસ્ટ્રીઝના નવા યુનિટનો આવતીકાલે ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, જેથી આ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવા તમામ સ્નેહીજનોને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….
• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •