આજરોજ સમગ્ર ગુજરાતમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે મત ગણતરી હાથ ધરવામાં આવી હોય, જેમાં વાંકાનેર તાલુકાની ખીજડીયા-પીપરડી ગ્રામ પંચાયતના સરપંચ માટે યોજાયેલ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ખીજડીયા ગામના સરપંચ પદે અફસાનાબેન ઇરશાદ કડીવાર વિજય થયો છે….
સરપંચ પદના ઉમેદવારોને મળેલા મતો….
૧). અફસાનાબેન ઇરશાદ કડીવાર – 1230
૨). સલીમભાઈ રસુલભાઈ ભટ્ટી – 736
વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો અને પળે પળની અપડેટ માટે નીચેની લીંક પર ક્લિક કરી અમારી સાથે વ્હોટસએપ દ્વારા જોડાઓ…
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA