આજરોજ સમગ્ર ગુજરાતમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે મત ગણતરી હાથ ધરવામાં આવી હોય, જેમાં વાંકાનેર તાલુકાની શેખરડી ગ્રામ પંચાયતના સરપંચ માટે યોજાયેલ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં શેખરડી ગામના સરપંચ પદે ગોરધનભાઇ સોમાભાઇ સરવૈયાનો વિજય થયો છે….
સરપંચ પદના ઉમેદવારોને મળેલા મતો….
૧). ગોરધનભાઇ સોમાભાઇ સરવૈયા – 321
૨). રામજીભાઇ ભવાનભાઇ સરવૈયા – 318
વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો અને પળે પળની અપડેટ માટે નીચેની લીંક પર ક્લિક કરી અમારી સાથે વ્હોટસએપ દ્વારા જોડાઓ…
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA