ગેલેક્સી હોસ્પિટલમાં ડો. પારસ પટેલની સેવાનો પ્રારંભ, વિડિયો જોવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…
https://www.instagram.com/reel/DTDR4l5DIH3/?igsh=MXZ2c3o4dTU5bWlrcw==
વાંકાનેરની ગેલેક્સી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે નવા વર્ષથી રેગ્યુલર ફુલ ટાઇમ હાડકાં તથા સાંધાના રોગોના નિષ્ણાંત ઓર્થોપેડીક સર્જન ડૉ. પારસ પટેલની સેવાનો પ્રારંભ થયો છે, જેમાં ડો. પારસ પટેલ અગાઉ મુંબઈની પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલમાં ત્રણ વર્ષ તેમજ પ્રમુખસ્વામી મેડિકલ કોલેજમાં ત્રણ વર્ષનો વ્યાપક અનુભવ ધરાવતા હોય, તેમના ગેલેક્સી હોસ્પિટલ સાથે જોડાણથી વાંકાનેર વિસ્તારના દર્દીઓને ઉચ્ચ સ્તરીય ઓર્થોપેડિક સારવાર મળી રહેશે…

ગેલેક્સી હોસ્પિટલમાં હાડકાંના ફ્રેક્ચર, અકસ્માત બાદની ગંભીર ઈજાઓ, ઘૂંટણ અને હિપ રિપ્લેસમેન્ટ, કમરના દુઃખાવાની આધુનિક સારવાર, આર્થ્રોસ્કોપી આ સાથે હવે દરેક પ્રકારની ઓર્થોપેડિક સારવાર એક જ જગ્યાએ મળી રહેશે…
હોસ્પિટલમાં આધુનિક મશીનરી, અનુભવી અને નિષ્ણાત ડોક્ટરોની ટીમ તથા દર્દી કેન્દ્રિત વિશ્વસનીય સેવા ઉપરાંત 24 × 7 ઇમરજન્સી સારવારની પણ સુવિધા દર્દીઓને મળી રહેશે…

👉🏻 ગેલેક્સી હોસ્પિટલ ખાતે વાહન અકસ્માતના બનાવમાં દર્દીઓને રૂ. 50,000 સુધીની સારવાર તથા ઓપરેશન બિલકુલ નિઃશુલ્ક મળી રહેશે…
ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ
ગુલશન પાર્ક મેઇન રોડ, નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર
Mo. 90828 77777



