વાંકાનેરની નામાંકિત એવી ફૈઝ સ્કૂલમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા અલગ અલગ સ્કૂલ બસના રૂટ માટે તાત્કાલિક ધોરણે ડ્રાઇવરોની ભરતી કરવાની હોય, જેથી હેવી બસ ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા અનુભવી ડ્રાઇવરોએ તાત્કાલિક નિચે આપેલ નંબર પર સંપર્ક કરવો….
” ફૈઝ સ્કુલ “
નેશનલ હાઇવે, મુ. લાલપર, તા. વાંકાનેર
Mo. 97258 90433




