અંતરીયાળ વિસ્તારમાં પ્લોટના ભાવે નેશનલ હાઇવે ટચ પ્લોટ : સૌથી બેસ્ટ લોકેશનના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ માટે બુકિંગ શરૂ થતાં જ પડાપડી….
વાંકાનેર શહેરથી સૌથી નજીક અને નેશનલ હાઈવેથી માત્ર 200 મીટરના અંતરે મોમીનશાહ બાવાની દરગાહની તદ્દન બાજુમાં જ વાંકાનેરના અગ્રણી ડેવલોપર્સ એવા ફૈઝ ગ્રુપ દ્વારા નિર્માણ પામેલ ફૈઝ ઇન્ડસ્ટ્રીયલ ઝોન-01 માં 200 વારથી 700 વાર સુધીના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટના બુકિંગ શરૂ કરવામાં આવ્યાં છે. જેમાં અંતરીયાળ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટના ભાવમાં નેશનલ હાઇવે ટચ પ્લોટ મળતા ગ્રાહકોમાં ઉત્સુકતા સાથે પડાપડી જોવા મળી રહી છે….
ફૈઝ ઇન્ડસ્ટ્રીયલ ઝોન-01 માં ઉપલબ્ધ સુવિધાઓ…
• નેશનલ હાઇવેથી માત્ર 200 મીટરના અંતરે…
• વાંકાનેર શહેરથી સૌથી નજીક આવેલ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ…
• મજબૂત સીસી રોડ સુવિધા…
• હેવી સોલાર સ્ટ્રીટ લાઈટ
• ટાઇટલ ક્લિયર બિનખેતી…
• 100% વિકસિત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પ્લોટીંગ
• ઔદ્યોગિક એકમો તેમજ રોકાણ માટે સર્વશ્રેષ્ઠ લોકેશન…..
• લોનેબલ પ્રોપર્ટી…
આપના બિઝનેસના ગ્રોથ તેમજ સર્વશ્રેષ્ઠ રોકાણ વળતર માટે આજે જ પ્લોટના બુકિંગ માટે સંપર્ક કરો….