Monday, February 23, 2026
More
    HomeUncategorizedઇ-બાઇકના ભાવમાં ધરખમ ઘટાડો : વાંકાનેરમાં ઇકોસેફ ઇવી બાઇક ખાતે સૌથી સસ્તા...

    ઇ-બાઇકના ભાવમાં ધરખમ ઘટાડો : વાંકાનેરમાં ઇકોસેફ ઇવી બાઇક ખાતે સૌથી સસ્તા ઇ-બાઇક પર મેળવો રમઝાન ધમાકેદાર ઓફરોનો લાભ….

    લિથિયમ તથા લેડ બેટરી સાથે ઇ-બાઇક પર મેળવો મેગા ડિસ્કાઉન્ટ : ઓલા, બર્ગમેન, ચેતક, એક્ટીવા, વેસ્પા સહિતના ઇ-બાઇક મોડેલ ખરીદવા આજે જ પધારો….

    વાંકાનેર સહિત ગુજરાત ભરમાં ઇ-બાઇક ક્ષેત્રમાં ધુમ મચાવનાર ઇકોસેફ ઇ-બાઈકના શોરૂમ દ્વારા વર્તમાન પવિત્ર રમઝાન માસ નિમિત્તે પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફરો લોન્ચ કરવામાં આવી છે, જેમાં ઇ-બાઇકની કિંમતમાં ધરખમ ઘટાડા સાથે રમઝાન સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેનો લાભ લેવા માટે ગ્રાહકો આજે જ અમારા શોરૂમની મુલાકાત લેવી…
    અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન તથા ઇકોસેફ ઇ-બાઇક દ્વારા સૌથી ઓછી કિંમતમાં સૌથી વધારે ફિચર્સ સાથે અઢળક ઇ-બાઇક મોડેલ લોન્ચ કરવામાં આવ્યા છે, જે તમામ મોડેલ હવે આપણાં વાંકાનેર ખાતે ઉપલબ્ધ થઇ ગયા છે, જેની ખરીદી માટે ગ્રાહકોએ એકવાર અવશ્ય શોરૂમની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે…

    ઇ-બાઇક પર રમઝાન સ્પેશિયલ ઓફરો…

    ~ 50-55 કીમી રેન્જ તથા લિથિયમ બેટરી સાથે SL + ઇ-બાઇક મોડેલ ફક્ત રૂ. 37,999 માં….(એક વર્ષ ગેરંટી)
    ~ 50-55 કીમી રેન્જ તથા લેડ બેટરી સાથે SL + ઇ-બાઇક મોડેલ ફક્ત રૂ. 36,499 માં….(એક વર્ષ ગેરંટી)
    ~ 65-75 કીમી રેન્જ તથા લિથિયમ બેટરી સાથે DL + ઇ-બાઇક મોડેલ ફક્ત રૂ. 41,499 માં….(એક વર્ષ ગેરંટી)
    ~ 65-75 કીમી રેન્જ તથા લેડ બેટરી સાથે DL + ઇ-બાઇક મોડેલ ફક્ત રૂ. 39,999 માં….(એક વર્ષ ગેરંટી)
    ~ 80 કીમી રેન્જ તથા લિથિયમ બેટરી સાથે CS Activa ઇ-બાઇક મોડેલ ફક્ત રૂ. 59,999 માં….(એક વર્ષ ગેરંટી)
    ~ 80 કીમી રેન્જ તથા લેબ બેટરી સાથે CS Activa ઇ-બાઇક મોડેલ ફક્ત રૂ. 54,499 માં….(એક વર્ષ ગેરંટી)
    ~ RTO માન્ય 120 કીમી રેન્જ સાથે Compect ઇ-બાઇક ફક્ત રૂ. 1,55,000 માં…(ત્રણ વર્ષ ગેરંટી + વિમો, 80 km/h ટોપ સ્પિડ)

    ઇકોસેફ ઇ-બાઈકની ખરીદી કેમ ?

    • સમગ્ર ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ સર્વિસ આપતો શોરૂમ…
    • દરેક પ્રકારના ઇ-બાઇકનું તાત્કાલિક રીપેરીંગ કામ…
    • દરેક પ્રકારના સ્પેર પાર્ટસ શોરૂમ ખાતે ઉપલબ્ધ…
    • એક વર્ષની ગેરંટી (બેટરી, ચાર્જર, કન્ટ્રોલર, મોટર)
    • લિથીયમ બેટરી પર એક વર્ષ ગેરંટી + એક વર્ષ વોરંટી…
    • 1500 થી વધારે ઈ-બાઇકના વેચાણનો બહોળો અનુભવ…

    ઇ-બાઇકની ખરીદી માટે આજે જ પધારો….

     ઈકોસેફ EV બાઇક 

    ગ્રાઉન્ડ ફ્લોર, અંજની પ્લાઝા, ચંદ્રપુર ગામના બોર્ડ પાસે, નેશનલ હાઇવે, વાંકાનેર

    Mo. 95864 68673
    Mo. 97125 59028
    Mo. 95860 66624

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!