Wednesday, October 15, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે આગામી ગુરૂવારે પેટ, આંતરડા, સ્વાદુપિંડ તથા તમામ પ્રકારની...

    વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે આગામી ગુરૂવારે પેટ, આંતરડા, સ્વાદુપિંડ તથા તમામ પ્રકારની એન્ડોસ્કોપીના નિષ્ણાંત ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ ડોક્ટરની ઓપીડી યોજાશે…..

    વાંકાનેરની નામાંકિત પાસલીયા હોસ્પિટલ ખાતે આગામી ગુરૂવાર, 25 સપ્ટેમ્બરના રોજ રાજકોટની સુપ્રસિદ્ધ પ્રથમ ગેસ્ટ્રો એન્ડ લીવર કેર હોસ્પિટલના પેટ, આંતરડા, સ્વાદુપિંડ તથા તમામ પ્રકારની એન્ડોસ્કોપીના નિષ્ણાંત ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ ડો. નિરવ પીપળીયાની ઓપીડી નું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં પેટને લગતા તમામ પ્રકારના રોગોની સચોટ સારવાર તથા નિદાન કરવામાં આવશે….

    નિચેની તકલીફો ધરાવતા દર્દીઓએ ઓપીડીનો જરૂર લાભ લેવો…

    • ગેસ એસિડિટી
    • પિત્તાશયની પથરી
    • લેટરીનમાં રક્તા
    • સ્વાદુપિંડની સમસ્યા
    • જુની કબજીયાત સમસ્યા
    • પેટમાં ચાંદા
    • કમળો કે લિવરનિ બિમારી

    (નોંધ : એન્ડોસ્કોપી માટે દર્દીએ ભુખ્યા પેટે આવવું…)

    ઓપીડીની વિગતો…

    તારીખ : 25/09/2025, ગુરૂવાર
    સમય : સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી…

    એપોઇન્ટમેન્ટ માટે…

    Mo. 98078 60486
    Mo. 90333 30235

     પાસલીયા હોસ્પિટલ 

    ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, ૨૭ નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!