Thursday, September 19, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેર શહેર ખાતે ટુંક સમયમાં શરૂ થઇ રહ્યો છે, કન્સ્ટ્રક્શનના તમામ મટીરીયલ...

    વાંકાનેર શહેર ખાતે ટુંક સમયમાં શરૂ થઇ રહ્યો છે, કન્સ્ટ્રક્શનના તમામ મટીરીયલ સાથેનો વિશાળ હોલસેલ માર્કેટિંગ ડેપો, ડિલર શિપ માટે આજે જ સંપર્ક કરો….

    દેકાવડીયા એન્ટરપ્રાઇઝના હોલસેલ માર્કેટીંગ ડેપો ખાતે કલર, વાઈટ સિમેન્ટ, પુટ્ટી ટાઇલ અડેસીવ, દરેક પ્રકારના પ્લાસ્ટર માટેના કેમિકલ તથા મકાન-ઓફિસ-દુકાનની માટે ઇન્ટિરિયર આઈટમોનો ખજાનો હવે એક જ સ્થળ….

    વાંકાનેર વિસ્તારમાં છેલ્લા 12 વર્ષથી કાર્યરત દેકાવાડિયા એન્ટરપ્રાઇઝ દ્વારા પોતાના વ્યવસાયનો વ્યાપ વધારતા વેપારી મિત્રોની સુવિધા માટે તમામ પ્રકારના કન્સ્ટ્રક્શન મટીરીયલ્સ & કેમિકલના વિશાળ હોલસેલ માર્કેટિંગ ડેપોનો આવતીકાલે ઇદ-એ-મિલાદના પવિત્ર તહેવાર નિમિત્તે શુભારંભ કરવા જઈ રહ્યા છે, જ્યાંથી વેપારી ભાઈઓને બાંધકામને લગતી દરેક વસ્તુઓ જેમ કે, કલર, પુટ્ટી, પ્રાઇમર, વાઈટ સિમેન્ટ, ટાઇલ્સ અડેસીવ, દરેક પ્રકારના પ્લાસ્ટર માટેના કેમિકલ, ટાઇલ્સના સાંધા માટેના ગ્રાઉટ એપોક્સી, મકાન-ઓફિસ-દુકાન-બંગ્લોઝ માટે ઇન્ટિરિયર આઈટમો સહિતની આઇટમો મળી રહેશે….

    જેથી વાંકાનેર વિસ્તારમાં કલર, હાર્ડવેર, પથ્થર-માર્બલ તેમજ બિલ્ડીંગ મટીરીયલ્સ સહિતના વ્યાપાર સાથે સંકળાયેલ વેપારી મિત્રો પોતાના વેપારમાં વધારો કરવા અને કંપનીની ડિલરશિપ મેળવવા આજે જ અમારો સંપર્ક કરવો….

     દેકાવડીયા હોલસેલ માર્કેટીંગ ડેપો 

    મો. 98498 21421

    મોમીનશા બાવાની દરગાહની બાજુમાં, નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર.

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!