વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાયેલ પ્રાહીબીશનના ગુનામાં સાતેક મહિનાથી નાસતા ફરતા આરોપી હેમંતભાઈ ગુલાબદાસભાઈ મૈસુર્યા (ઉ.વ. ૪૪) અને વિનિતભાઈ ભરતભાઈ મેસુર્યા (ઉ.વ. ૨૨, રહે. બંને કંસારવાડ, નાની દમણ)ને મોરબી પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે ઝડપી પાડી જેલહવાલે કર્યા હોય, જે બંને આરોપીઓએ પોતાના વકીલ ધ્રુવીન મહેતા તથા વાંકાનેર બાર એસોસિયેશનના પુર્વ પ્રમુખ મયુરસિંહ પરમાર મારફતે ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરતાં નામદાર કોર્ટે બંને આરોપીઓને શરતી જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47