મહેંદી, ડ્રોઈંગ, એમ્બ્રોઈડરી, ગ્લાષ પેઇન્ટિંગ, પોસ્ટર મેકિંગ, ફેબ્રિક પેઇન્ટિંગ, મનડાલા આર્ટ તથા રંગોળી સ્પર્ધામાં વિજેતા બાળકીઓને શિલ્ડ-સર્ટીફીકેટ આપી સન્માનિત કરાઇ….
વાંકાનેર શહેર ખાતે બાળકીઓમાં વિવિધ પ્રકારની કલાઓ વિકસે અને મહિલાઓ પગભર બને તે ક્ષેત્રમાં સક્રિય રીતે કાર્યરત ક્રિએટિવ ફેશન ડિઝાઇનિંગ દ્વારા વિવિધ વિષયો પર સ્પધૉનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં સમગ્ર વાંકાનેર પંથકમાંથી બહોળી સંખ્યામાં બાળકીઓ તથા મહિલાઓ જોડાઇ હતી….
આજરોજ રવિવારે યોજાયેલ ક્રિએટિવ ફેશન ડિઝાઇનિંગ સ્ટુડિયો ખાતે યોજાયેલા મહેંદી, ડ્રોઈંગ, એમ્બ્રોઈડરી, ગ્લાષ પેઇન્ટિંગ, પોસ્ટર મેકિંગ, ફેબ્રિક પેઇન્ટિંગ, મનડાલા આર્ટ તથા રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ તેમૃ વિજેતાઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા….
ક્રિએટિવ ફેશન ડિઝાઇનિંગ ખાતે મહિલાઓ માટે ચાલતા વિવિધ પ્રકારના કોર્સ…
આ સાથે જ વાંકાનેર શહેર ખાતે સૌપ્રથમ વખત શરૂ થયેલ ક્રિએટિવ ફેશન ડિઝાઇન સ્ટુડિયો ખાતેથી મહિલાઓને ડ્રેસ મેકિંગ, મહેંદી (બેઝિક, બ્રાઇડલ, ફ્લાવર તથા ફિગર મહેંદી), ક્રાફ્ટ એન્ડ આર્ટ, ઝુલા મેકિંગ, રેઝિન આર્ટ, કિચન, વોચ, પર્સ, રિંગ, નેકલેસ, ફેબ્રિક પેઇન્ટિંગ, ગ્લાસ પેઇન્ટિંગ તેમજ એમ્બ્રડરીમાં ટી-શર્ટ, શર્ટ, પેન્ટ પર ફોટો સહિતની કલાકારી અનુભવી ફેશન ડિઝાઇનર દ્વારા શિખવવામાં આવશે….
ક્રિએટિવ ફેશન ડિઝાઇનીંગ ખાતે મહિલાઓ માટે ઉપલબ્ધ સર્વિસ….
ક્રિએટિવ ફેશન ડિઝાઇનિંગ સ્ટુડિયો ખાતેથી મહિલાઓને નવરાત્રી માટે આઉટ ફીટ તથા ચણીયાચોળી તેમજ પ્રી-વેડિંગ, બર્થ-ડે, હલ્દી તથા મહેંદી માટે ડિઝાઇનર ગાઉન ભાડે મળશે. આ સાથે જ હલ્દી ટ્રે, મહેંદી ટ્રે, એંગેજમેન્ટ ટ્રે, હલ્દીની ચુની, બ્રાઇડલ માટે ચુની, મામેરા માટે ટ્રે, લગ્નપ્રસંગ માટે છાબ, નિકાહ પેન, નિકાહ નામા, નિકાહ માટે ચોલી તેમજ ગિફ્ટ પેકિંગ સહિતની સુવિધાઓ મળી રહેશે….
ક્રિએટિવ ફેશન ડિઝાઇનિંગ
સ્ટાર પ્લાઝા, બીજા માળે, ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, નેશનલ હાઇવે સર્વિસ રોડ, વાંકાનેર.
Mo. 97374 60703
(ફક્ત મહિલાઓએ જ સંપર્ક કરવો…)