સ્ટાર પ્લાઝા ખાતે ટુંક સમયમાં ફર્નિચર તથા હાર્ડવેર આઇટમો માટે શરૂ થવા જઇ રહ્યો છે, આદર્શ પ્લાય શોરૂમ…
વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર ચંદ્રપુર સર્વિસ રોડ પર સ્ટાર પ્લાઝા ખાતે ટુંક સમયમાં પ્લાયવુડ, લેમીનેટ, હાર્ડવેર તથા બાથ એસેસરી સહિતના વિશાળ શોરૂમ એવા ” આદર્શ પ્લાય ” નો શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે અહીંથી ગ્રાહકોને ફર્નિચર તથા હાર્ડવેરને લગતી દરેક આઇટમો એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે….
Coming Soon….