તાલુકા પંચાયતમાં સત્તાધારી ભાજપને મોટો ફટકો : કોંગ્રેસને પોતાની બેઠક જાળવી રાખવામાં સફળતા….
વાંકાનેર તાલુકા પંચાયતની ખાલી પડેલી ચંદ્રપુર બેઠક માટે ચૂંટણી યોજાઈ હોય, જેના આજરોજ પરિણામ જાહેર થયા છે, જેમાં ભારે રસાકસી બાદ કોંગ્રેસના યુવા ઉમેદવાર સુજાના યાકુબભાઇ શેરસીયાનો 642 મતોથી ભવ્ય વિજય થયો છે. જેનાથી તાલુકા પંચાયતમાં સત્તાધારી ભાજપને મોટા ફટકો પડ્યો છે, જ્યારે સત્તા વાપસીની આશાવાદ કોંગ્રેસ માટે રાહત રૂપ સમાચાર બન્યા છે….
ચંદ્રપુર બેઠકના જાહેર થયેલા પરિણામ….
• વિજેતા •
સુજાના યાકુબભાઇ શેરસીયા (કોંગ્રેસ) – 2198 મત
• હરીફ •
ગીતાબેન મોહનભાઈ ગામોટ (ભાજપ) – 1556 મત
સજુબા અલ્પેશભાઈ ગોહીલ (અપક્ષ) – 462 મત
નોટા – 45 મત
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR