Monday, February 2, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલBooking Open : રાજકોટની નામાંકિત આર.બી. કન્સ્ટ્રક્શન કંપની લાવી છે આપણાં વાંકાનેરની...

    Booking Open : રાજકોટની નામાંકિત આર.બી. કન્સ્ટ્રક્શન કંપની લાવી છે આપણાં વાંકાનેરની આસ્થા ગ્રીન સોસાયટીમાં 3 BHK ના લક્ઝરીયર્સ બંગલો પ્રોજેક્ટ….

    75 થી 84 વારમાં અલ્ટ્રા લક્ઝરીયર્સ 3 BHk બંગલો પ્રોજેક્ટ માટે બુકિંગ શરૂ….: 15 ફેબ્રુઆરી સુધીમાં બુકિંગ કરનાર ગ્રાહકોને મળશે સોનાનો સિક્કો બિલકુલ ફ્રી….

    રાજકોટની નામાંકિત આર. બી. કન્ટ્રક્શન કંપની સૌપ્રથમ વખત આપણાં વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર ઝાંઝર સિનેમા પાસે સૌથી વિકસિત એરીયામાં આસ્થા ગ્રીન સોસાયટીમાં સંપુર્ણ સુરક્ષિત અને કુદરતી વાતાવરણમાં 3 BHK લક્ઝરીયસ બંગ્લોઝ પ્રોજેક્ટ શરૂ કર્યા છે, જેના માટે બુકિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે….

    ઉપલબ્ધ સુવિધાઓ….

    • 75 થી 84 વારમાં અલ્ટ્રા લક્ઝરીયર્સ 3 BHK બંગલો
    • આકર્ષક એલિવેશન
    • સંપુર્ણ સુરક્ષિત અને કંપાઉન્ડ પેક સોસાયટી
    • આકર્ષક એન્ટ્રન્સ ગેઈટ
    • અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ
    • ભુકંપ પ્રતિરોધક કોલમ-બીમ સ્ટ્રકચર
    • સી.સી. રોડ
    • ટાઈટલ ક્લિયર
    • 100% લોનેબલ
    • કુદરતી વાતાવરણ

    આપના લક્ઝરીયર્સ બંગલોના સપનાને સાકાર કરવા આજે જ સાઇટ વિઝિટ અને વધુ માહિતી માટે સંપર્ક કરો….

    રાજેશ ગાંગાણી
    Mo. 95741 39408

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!