Monday, June 16, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ભેરડા ગામે આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા જવાનનું સ્વાગત...

    વાંકાનેરના ભેરડા ગામે આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા જવાનનું સ્વાગત કરાયું….

    વાંકાનેર તાલુકાના ભેરડા ગામના વતની કોળી સમાજના યુવાન કોબિયા રવિભાઈ રમેશભાઈ આર્મીની ટ્રેનિંગ પુરી કરી વતન પરત ફરતા તળપદા કોળી સમાજ અને ગ્રામજનો દ્વારા જવાનનું દેરાળા ગામે જયકાળિયા ઠાકર મંદિરે સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું….

    આ તકે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઈ મકવાણા, તાલુકા પંચાયત ચેરમેન જીજ્ઞાસાબેન મેર, તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ મૂંધવા, હકાભાઈ ધરજીયા, નરેન્દ્રભાઈ સોલંકી, દિપકસિંહ, ગજેન્દ્રસિંહ, ભાજપ અગ્રણી Er સમીર કુરેશી સહિત રાજકીય અને સામાજિક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!