રોજીંદા ઘર વપરાશમાં કપડાં ધોવાનું લિક્વિડ, ડિશવોશર, ડાયપર તેમજ લુઝ સાબુ-પાવડર ખરીદો 80% સુધી ડિસ્કાઉન્ટ સાથે….

આપણાં વાંકાનેર શહેર રસાલા રોડ પર આવેલ ભાવીકા એન્ટરપ્રાઇઝ દ્વારા રોજીંદા ઘર વપરાશ માટે ઉપયોગી કપડા ધોવાનું લિક્વિડ, ડિશવોશર, ડાયપર, બ્રાન્ડેડ કોસ્મેટિક આઇટમો તેમજ લુઝ સાબુ-પાવડર સહિતની આઇટમો પર અધધ 80% સુધી ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરવામાં આવી છે. જેમાં આ ઓફરો આગામી તા. 20 ફેબ્રુઆરી સુધી માન્ય રહેશે….

ભાવિકા એન્ટરપ્રાઇઝ ધરખમ ડિસ્કાઉન્ટ ઓફરો…
• ભાવીકા ગૃહ ઉદ્યોગનું રૂ. 699 ની કિંમતનું ઉચ્ચ ગુણવત્તાવાળું વાસણ ધોવાનું 5 લિટર લિક્વિડ ફક્ત રૂ. 350માં…
• વાસણ ધોવા માટેનું રૂ. 299 ની કિંમતનું ડીશવોશ લિક્વિડ ફક્ત રૂ. ₹120માં…
• મનીબેક ગેરંટી સાથે લિટલ્સ કંપનીના પ્રિમિયમ બેબી ડાયપર (પ્રોડક્ટ પસંદ ન આવે તો પુરા પૈસા પાછાં)
• વ્હાઇટ તથા બ્લેક ફિનાઇલ ફક્ત રૂ. 20 માં…
• નાહવા તથા કપડાં ધોવા માટે લુઝ સાબુ-પાવડર
• બેબિ પ્રોડક્ટ આઇટમો…
• કોસ્મેટિક આઇટમો….
• સારવરણી-સાવરણા..
• બેલાવિટા કંપનીના એકમાત્ર ડિલર…
• રોજીંદા ઘર વપરાશની દરેક આઇટમો…

ભાવીકા એન્ટરપ્રાઇઝ ખાતેથી ગ્રાહકોને રોજીંદા ઘર વપરાશની દરેક વસ્તુઓ આકર્ષક ડિસ્કાઉન્ટ તેમજ સૌથી ઓછી કિંમતમાં મળી રહેશે, માટે આજે જ પધારો…
ભાવિકા એન્ટરપ્રાઇઝ
રસાલા રોડ, જોરાવર પીરની દરગાહની બાજુમાં, વાંકાનેર
Mo. 74869 69209
Mo. 97377 01427


