આ તહેવારોમાં આપના સ્નેહીજનોને ભેટ માટે શુદ્ધ, સ્વાદિષ્ટ અને સાત્વિક પ્રિમિયમ મિઠાઈની વિશાળ રેન્જ માટે અવશ્ય પધારો….
વાંકાનેર પંથકના નાગરિકોના 55 વર્ષના પ્રેમને નવા રંગરૂપ સાથે આપની થાળીમાં પિરસી સમગ્ર સૌરાષ્ટ્રમાં નામના મેળવનાર ભાઇલાલભાઇ પેંડાવાલાના જયશ્રી રામ દુગ્ધાલય શોરૂમ દ્વારા આગામી દિવાળી તહેવારો પર પોતાના ગ્રાહકો માટે અલગ અલગ 100થી વધારે શુદ્ધ, સ્વાદિષ્ટ અને સાત્વિક પ્રિમિયમ મીઠાઈઓની વિશાળ રેન્જ એક જ જગ્યાએ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી આ તહેવારોની ખરીદી માટે એકવાર અવશ્ય પધારો…..
દિવાળીના તહેવારો નિમિત્તે ભારતીય સંસ્કૃતિ મુજબ પરિવાર તથા સ્નેહીજનોને ભેટમાં મીઠાઈ આપવાની પરંપરાને આગળ ધપાવવા માટે તેમજ તહેવારની ખરા અર્થમાં સ્વાદિષ્ટ ઉજવણી માટે ગ્રાહકોને જયશ્રી રામ દુગ્ધાલય ખાતેથી ડ્રાય ફ્રુટ મીઠાઈઓ, શુદ્ધ ઘીની મીઠાઈ, બંગાળી મીઠાઈ, દુધ તથા માવાની મીઠાઇ સહિત 100થી વધારે સ્વાદિષ્ટ મીઠાઇઓ તથા તાજું ફરસાણ અહીંથી મળી રહેશે….

આ દિવાળી તહેવારોની મધુર ઉજવણી માટે આજે જ પધારો….
~ભાઇલાલભાઇ પેંડાવાલા~
જયશ્રી રામ દુગ્ધાલય
જીનપરા મેઇન રોડ, બેંક ઓફ ઇન્ડિયાની બાજુમાં, વાંકાનેર.
MO. 77788 31000
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
અમારી રાજકોટ બ્રાંચ….

સીયારામ સ્વિટ્સ
કોટેચા નગર મેઇન રોડ, નુતન નગર હોલની બાજુમાં, કાલાવડ રોડ, રાજકોટ.





