Wednesday, November 26, 2025
More
    HomeUncategorizedબજાજ લાવ્યું છે નાના બજેટમાં પણ ફાયનાન્સ સુવિધા : ટાયર, ઇ-બાઇક, સિલાઇ...

    બજાજ લાવ્યું છે નાના બજેટમાં પણ ફાયનાન્સ સુવિધા : ટાયર, ઇ-બાઇક, સિલાઇ મશીન, જુના મોબાઇલ, મોબાઇલ એસેસરીઝ, ખેતીના સાધનો તથા સ્મોલ હોમ એપ્લાયન્સ ખરીદો એકદમ સરળ હપ્તેથી….

    ખરીદો આજે…ભરો હપ્તા આરામથી 2026 માં…: રૂ. 4500 સુધી આકર્ષક ડિસ્કાઉન્ટ + 0% વ્યાજ અને એકદમ સરળ હપ્તાનો લાભ લેવા આજે જ બજાજ ફાયનાન્સ કરાવો‌….

    દેશની નામાંકિત ફાયનાન્સ કંપની બજાજ ફાયનાન્સ દ્વારા વાંકાનેર વિસ્તારમાં પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં હવે દરેક ગ્રાહકોને નાના બજેટમાં પણ ફાયનાન્સ સુવિધા શરૂ કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોને હવેથી વાહનોના ટાયર, ઇ-બાઇક, સિલાઇ મશીન, જુના મોબાઇલ, મોબાઇલ એસેસરીઝ, ખેતીના સાધનો તથા સ્મોલ હોમ એપ્લાયન્સ પર પણ ફાયનાન્સ સુવિધા મળી રહેશે….

    નાનો બજેટ… મોટી ખરીદી… હવે બધું શક્ય છે બજાજ ફાઇનાન્સ સાથે…

    ✔️ કારથી માંડી ટ્રક સુધી દરેક વાહનોના ટાયર ખરીદો એકદમ સરળ હપ્તેથી…
    ✔️ ઇલેક્ટ્રિક બાઇક ખરીદો એકદમ સરળ હપ્તેથી…
    ✔️ મહીલાઓ માટે ખાસ સિલાઇ મશીન ખરીદો હપ્તેથી…
    ✔️ મિક્સર, બ્લેન્ડર, વોટર હિટર, સ્ટવ સહિત સ્મોલ ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો કોમ્બો ખરીદો એકદમ સરળ હપ્તેથી…
    ✔️ સ્માર્ટ વોચ, મોબાઇલ એસેસરીઝ, કવર, હેડફોન, ચાર્જર સહિત તમામ મોબાઇલ એસેસરીઝ ખરીદો એકદમ સરળ હપ્તેથી…
    ✔️ જુના મોબાઇલ પર મેળવો ફાયનાન્સ સુવિધા…

    ✔️ મોબાઇલ અને લેપટોપમાં મેળવો રૂ. 3500 સુધી કેશબેક…
    ✔️ ઇલેક્ટ્રોનિક્સમાં મેળવો રૂ. 4500 સુધી કેશબેક…
    ✔️ બજાજ ફાયનાન્સ સાથે Zee 5 અને સોની લાઈવનું એક વર્ષનું સબસ્ક્રીપ્શન બિલકુલ ફ્રી…
    ✔️ ખરીદી કરો 2025 માં અને EMI ભરો 2026 માં…
    ✔ અત્યંત ઓછું ડાઉન પેમેન્ટ
    ✔ કોઈ ભારે પ્રક્રિયા નહીં
    ✔ તમારા બજેટ પ્રમાણે નાની EMI
    ✔ તરત મંજૂરી – તરત પ્રોડક્ટ ઘરે

     (ઉપરની દરેક ઓફરોનો લાભ આપના નજીકના   સ્ટોર પર ઉપલબ્ધ…) 

    તો હવે રાહ શેની જુઓ છો ?, તમારા સપનાની ઉંચી ઉડાન ભરવા આજે બજાજ ફાયનાન્સ સાથે જોડાઓ…

     બજાજ ફાયનાન્સ 

    પંજાબ નેશનલ બેંકની ઉપર, ICICI બેંકની સામે, જીનપરા ચોક, વાંકાનેર

    Mo. 99796 77772

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!