કોઈ પણ જગ્યાએ બૂકિંગ પેલા એક વાર અવશ્ય મુલાકાત લો…
15 દિવસના ઉમરાહ પેકેજ ફક્ત રૂ. 73,000 માં, વહેલાં તે પહેલાંના ધોરણે બુકિંગ શરૂ…
ચક્રવાત ન્યુઝના માધ્યમથી બુકિંગ કરાવનાર ગ્રાહકોને મળશે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ…

મુસ્લિમ બિરાદરો માટે ખુબ જ મહત્વ ધરાવતા પવિત્ર ઉમરાહ તેમજ બગદાદ માટે વાંકાનેરના બગદાદી ટુર એન્ડ ટ્રાવેલ્સ દ્વારા સ્પેશ્યલ ઉમરાહ પેકેજ પર વિશેષ ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં તમામ સુવિધાઓ સાથે 28 જુલાઇના રવાનગી માટે 15 દિવસના ઉમરાહ પેકેજ ફક્ત રૂ. 73,000 માં તથા 21 જુલાઇના રોજ અમદાવાદથી જતી ફ્લાઇટ માટે 18 દિવસના ઉમરાહ ફક્ત રૂ. 85,000 માં બુકિંગ શરૂ કરવામાં આવ્યા છે. આ સાથે જ બગદાદમાં ગ્યારવીહ શરીફમાં 10-11 દિવસની ટુર માટે ફક્ત રૂ. 95,000 માં બુકિંગ ઓફરનો લાભ આપવામાં આવી રહ્યો છે જેમાં પણ ચક્રવાત ન્યુઝના માધ્યમથી બુકિંગ કરાવનાર ગ્રાહકોને સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ પણ મળશે…

ઉમરાહ ફક્ત બગદાદી ટુર એન્ડ ટ્રાવેલ્સ સાથે જ કેમ ?
• આલીમ-એ-દિન સાથે ઉમરાહ કરવાનો મોકો…
• વાંકાનેર થી વાંકાનેર
• સવાર, બપોરે તથા સાંજે ભારતીય ભોજન
• લોન્ડ્રી સુવિધા
• વિઝા વિથ ઇન્સ્યોરન્સ
• 5 લિટર ઝમઝમ પાણી
• 3 સ્ટાર હોટલ સુવિધા…
• ઉમરાહ પેકેજમાં ડિસેમ્બર મહિના સુધી બુકિંગ શરૂ…
• બગદાદ, કરબલા, નજફની જીયારત માટે બુકિંગ શરૂ…

આગામી ઈદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે સ્પેશ્યલ ઉમરાહ માટે બુકિંગ ઓપન…
તો રાહ શેની જુઓ છો, પવિત્ર ઉમરાહના બુકિંગ માટે આજે જ સંપર્ક કરો….


