તાત્કાલિક બેનર, ફોર કલર પ્રિન્ટ, પત્રીકા, વિઝીટીંગ કાર્ડ, કંકોત્રી સહિત ડિઝાઇનીંગ ને લગતા દરેક પ્રકારના કામકાજ બનશે એકદમ સરળ…

આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સમગ્ર ગુજરાતમાં ઉમેદવારો માટે વાંકાનેરના અક્ષર ગ્રાફિક્સ દ્વારા એકદમ વ્યાજબી દરેથી મતદાર સ્લીપ, મતદાર યાદી, બેનર, પત્રિકા, તાત્કાલિક કલર પ્રિન્ટ, સ્ટીકર સહિત દરેક પ્રકારનું ગ્રાફિક્સ અને પ્રિન્ટિંગ કામ કરી આપવામાં આવશે. આ સાથે જ ડીજીટલ પ્રચાર માટે તાત્કાલિક ડિઝાઇનીંગ, ચુંટણી પોસ્ટર, ડિજીટલ બેનર તેમજ પ્રિન્ટિંગ કામ પણ કરી આપવામાં આવશે….

વાંકાનેર શહેર ખાતે કાર્યરત અક્ષય ગ્રાફિક ખાતેથી ગ્રાહકોને બ્રોસર ડિઝાઇન એન્ડ પ્રિન્ટીંગ, કંકોત્રી, પેમ્પલેટ, બિલબુક, સ્ટીકર, લેબલ, લોગો ડિઝાઇન, બેન૨, વિનાયલ ફેસ્ટીવલ પેકેજ, ડોક્ટર ફાઇલ, પેકેજીંગ ડિઝાઈના, પ્રોડકટ ફોટોગ્રાફી, નોન-વુવન બેગ, વિઝીટીંગ કાર્ડ, કવર, લેટર પેડ, ડાયરી સહિત દરેક પ્રકારનું ગ્રાફિક્સ અને પ્રિન્ટિંગ કાર એકદમ વ્યાજબી દરે સાથે ઝડપથી કરી આપવામાં આવશે…

આ સાથે જ અક્ષર ગ્રાફિક્સ દ્વારા માનવતાના ધોરણે સ્વર્ગવાસ તેમજ બેસણા માટેની પોસ્ટ ફ્રી બનાવી આપવામાં આવશે…
ગ્રામ પંચાયતની ચૂંટણી તેમજ દરેક પ્રકારના ગ્રાફિક્સ તેમજ પ્રિન્ટિંગ કામ માટે આજે જ સંપર્ક કરો…
અક્ષર ગ્રાફિક્સ
માર્કેટ ચોક, રાજવીર હોટલ ઉપર પાછળના ભાગે, પુલ દરવાજા, વાંકાનેર
બ્રાંચ : મશાયખી ચેમ્બર, ગ્રીન ચોક, વાંકાનેર
Mo. 93139 67572
Mo. 99797 66954





