Wednesday, July 30, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલધો. 12 કોમર્સના પરિણામમાં સંસ્કૃતિ વિદ્યાલયનો ડંકો : 99.99 PR સાથે શાળાની...

    ધો. 12 કોમર્સના પરિણામમાં સંસ્કૃતિ વિદ્યાલયનો ડંકો : 99.99 PR સાથે શાળાની વિદ્યાર્થીની ફિઝા બાદી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ….

    વાંકાનેર શહેરની નામાંકિત એવી સંસ્કૃતિ વિદ્યાલય દ્વારા ધોરણ 12 કોમર્સના પરિણામો જ્વલંત સફળતા સાથે ઐતિહાસિક પરિણામ મેળવ્યું છે, જેમાં ધોરણ 12 ના આજે જાહેર થયેલા પરિણામોમાં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની બાદી ફીઝા મકબુલભાઈ (ગુલશન પાર્ક)એ 99.99PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમ મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે…

    અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર સહિત સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમ મેળવનાર બાદી ફીઝાએ સંસ્કૃતિ વિદ્યાલયમાં અભ્યાસ કરી કુલ 100 ગુણમાંથી આંકડાશાસ્ત્ર વિષયમાં 100, સંગીતમાં 100, નાંમુ માં 100 અને અર્થશાસ્ત્રમાં 99 ગુણ મેળવ્યા છે…

    આપનાં બાળકના સર્વાંગી વિકાસ સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો….

     સંસ્કૃતિ વિદ્યાલય 

    લુહાર વાડી પાછળ, રેલ્વે પુલ પાસે, ચંદ્રપુર સર્વિસ રોડ, નેશનલ હાઇવે, વાંકાનેર

    Mo. 98254 43850
    Mo. 97252 54268

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!