Thursday, July 31, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલઆશીર્વાદ ફર્નિચર : દિકરીના કરિયાવર માટે તેમજ આપની જરૂરિયાત મુજબ દરેક પ્રકારનું...

    આશીર્વાદ ફર્નિચર : દિકરીના કરિયાવર માટે તેમજ આપની જરૂરિયાત મુજબ દરેક પ્રકારનું ફર્નિચર ઓર્ડરથી બનાવી આપશું….

    દરેક દિકરીને કોઈપણ ફર્નિચર આઇટમની ખરીદી પર શો-રૂમ તરફથી મળશે શ્યોર ગીફ્ટ, એકદમ વ્યાજબી દરેથી અવનવી ફર્નિચર આઇટમની ખરીદી માટે આજે જ પધારો….

    વાંકાનેર શહેર ખાતે આવેલ ફર્નિચર આઇટમના વિશાળ શોરૂમ એવા આશીર્વાદ ફર્નિચર દ્વારા પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં આપની વ્હાલસોઇ દિકરીના કરીયાવર તેમજ ઘર તથા ઓફિસ માટે કોઇપણ ફર્નિચર આઈટમો એકદમ વ્યાજબી દરેથી ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવશે, જેમાં પણ ખાસ કોઈપણ ફર્નિચર આઇટમની ખરીદી પર દરેક ગ્રાહકને શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી આપવામાં આવશે…

    આ સાથે જ આશીર્વાદ ફર્નિચર ખાતે તદ્દન નવા સ્ટોક સાથે ફર્નિચર આઇટમની અવનવી ડિઝાઇનનો પણ ઉપલબ્ધ થઇ ગયેલ હોય માટે આપની કરીયાવરની દરેક ફર્નિચર આઈટમો, ટેબલ, ખુરશી, ટીપોઈ, ગાદલા, શોફા, કબાટ સહિત કોઈપણ ફર્નિચર આઇટમની ખરીદી કરતા તેમજ ફર્નિચર આઇટમો બનાવતા પહેલા એકવાર અવશ્ય અમારા શોરૂમ ખાતે પધારો….

    ફર્નિચર આઈટમો ફક્ત રૂ. 30,000 થી શરૂ…

     આશીર્વાદ ફર્નિચર 

    સાંઇનાથ કોમ્પલેક્ષ, બીજા માળે, મીશરી હોટલ તથા ભંગારના ડેલાની બાજુમાં, નેશનલ હાઇવે, વાંકાનેર

    સોયબભાઈ
    મો. 97255 45186

    અલીભાઈ
    મો. 99785 04724

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!