વાંકાનેરની અમરસર ફાટક નજીક અજાણ્યા ડમ્પર ચાલક દ્વારા આગળ જતા ખાણ ખનીજ વિભાગ કે પોલીસ વિભાગના ચેકિંગથી બચવા માટે લોકોના જીવ જોખમમાં મૂકી રોડની વચ્ચે જ ગેરકાયદેસર ખનીજ ભરેલ વેસ્ટ બેલાના માટીનો ઢગલો રોડ વચ્ચે જ કરી નાસી જતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે….
આ સાથે જ ડમ્પર ચાલકે રોડ વચ્ચે જ માટેના બે ઢગલા કરી દેતા અડધો રોડ બંધ થઈ જતા ગંભીર અકસ્માતનો ખતરો તોડાઈ રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિકા વાહનચાલકો માટે મોતના મલાજા સમાન આ માટીના ઢગલાને દૂર ખસેડી ગંભીર બેદરકારી દાખવનાર ડમ્પર ચાલક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે અનિવાર્ય બન્યું છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA